ચણિયાચોળી | CHANIYACHOLI | Jigardan Gadhavi | Yati Upadhyay

Jigrra3:342024

મારા પ્રિય ગુજરાતીઓ, પાછલા ઘણા સમયથી એક વિચાર હતો મનમાં કે આ વખતે નવરાત્રીમાં તમારા બધા માટે કંઈક એવું બનાવું કે, તમે બધાએ મારા નવરાત્રી albums અને tracks કે જેમાં મુખ્યત્વે 'મોગલ તારો આશરો’, ‘મારો ચાંદ’, 'વૃંદાવન', 'શક્તિ', 'ખમકારો' ને આપેલા અનગળ પ્રેમ અને પ્રતીસાદનો ઋણ સ્વીકાર હોય. પણ સાથે સાથે એ વિમાસણ‌ પણ હતી કે તો પછી એવું તે નવું કંઈક શું થઈ શકે? થયું કે જે ભવ્યતા, શ્રૃંગાર અને મૌજની સાથે યૌવન અને રાસ(નૃત્ય) ને ઉજવતું હોય, જે music ની સાથે visuals ની ભવ્યતાનું પ્રતિક લાગે, જે સાંભળવા અને જોવામાં કશે જ લેશમાત્ર ઓછું ઉતરતું ના હોય... કારણ કે આ તમારા માટે છે... તો બન્યું આ નવું ગીત 'ચણિયાચોળી' તમારો વ્હાલો, જીગરા. Jigardan Gadhavi Presents CHANIYACHOLI - Navratri 2024 Special AUDIO Credits : Music & Singer : Jigardan Gadhavi Lyrics - Bhargav Purohit Music produced & Arranged by - Mir Desai Mix and Mastered by - Abhishek Ghatak Guitars and Strokes - Ishan Das Shehnai - Omkar Dhumal Backing Vocals &,Harmony - Jayraj Joshi Aarohi Bhatia Isha Vyas Moxit Vyas Drashti Patel R

Landed here from a link? Roll your own.

🎲 Roll the Dice

Played through the official embedded player. Watch on YouTube.